BEST ENVIRONMENTAL NGO IN AHMEDABAD


Catch Foundation is the only NGO, who is actively involved in resolving the Environmental related issues from Plantainance, Waste Management, Say No to Single-Use Plastic, to help Societies & people fight against COVID through active Volunteers who work for all causes.

OUR FOCUS AREA


TESTIMONIALS


  • testimonial-1

    પ્રકૃતિ પોતાનામાં જ પરિપૂર્ણ છે. પૃથ્વી પરના દરેક પ્રાણીમાત્રને અસ્તિત્વ અર્થપૂર્ણ છે, અને એકબીજાના સહઅસ્તિત્વ પ્રકૃતિ નું નિયમન કરે છે. આજના સમયમાં પર્યાવરણની જાળવણી અનિવાર્ય છે. મનુષ્યો ની પર્યાવરણ તરફની બેદરકારીના કારણે, આપણે ગ્લોબલ વોર્મિંગ નો શિકાર બનતા રહ્યા છીએ. પરિસ્થિતિ વધારે વિકટ બને તે પહેલાં આપણે જાગૃત બની નૈસર્ગિક સંપત્તિ નું સંવર્ધન કરીએ તે આવશ્યક છે.

    બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. કોઇની પણ આંદતમાં બદલાવ કરવો હોય તો શૈશવકાળથી જ પરિવર્તન લાવવાનું શરૂ કરવું જોઈએ.

    કેય ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાન વિશે પ્રજા ને જાગૃત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય થઇ રહ્યું છે જે પ્રશંસનીય છે. વિવિધ શાળાના બાળકોને સાંકળી, તેમનામાં સ્વચ્છતા અને સ્વાસ્થ્ય ની સમજણ આવે તે સરાહનીય છે. કેચ ફાઉન્ડેશનનો સર્વે સભ્યોને આ ઉમદા કાર્ય માટે શુભેચ્છા સાથે અભિનંદન.

    Shri Vijay Rupani
  • testimonial-2

    સ્નેહી શ્રી શંભુજી, સ્વચ્છતા અભિયાન હવે નિરંતર ચાલનારી લોક ઝુંબેશ બની ચૂકી છે. સાફ-સફાઈ માટે આપ વ્યક્તિગત રસ અને સક્રિયતા દાખવી મોટેરા વાસીઓ ને પ્રેરિત કરે છે એ આનંદની વાત છે.
    શુભેચ્છા સહ,

    આપનો,
    (નરેન્દ્ર મોદી)

    Shri Shambhuji Thakor
  • testimonial-2

    વંદે માતરમ્ સહ જણાવવાનું કે, આપના સ્વચ્છ ભારત અભિયાન સાથે શરૂઆતથી જ જોડાયેલી કેચ ફાઉન્ડેશન સંસ્થા માં અમદાવાદમાં ખુબ સરસ યોગદાન આપેલ છે. આ સંસ્થાનું મુખ્ય કામ સ્વચ્છતા અવેરનેશ, સુખ ભીનો કચરો અલગ કરવો, પ્લાન્ટેશન કરવું અને એનું જતન કરવું અને પ્લાસ્ટીક મુક્ત ભારત માટે છેલ્લા પાંચ વર્ષથી સારી મહેતન કરી રહી છે. જેમાં જોડાયેલા કાર્યકર્તા ખુબ જ સક્રિય ગ્રહણીયો, રીટાયર્ડ આર્મી ઓફિસર, સરકારી રીટાયર્ડ અધિકારી, ONGC થી રીટાયર્ડ ઓફિસર, યુવા કાર્યકર્તા, બિઝનેસમેન તેમજ શિક્ષક આ સંસ્થા સાથે જોડાયેલા છે. આપના જન્મદિવસ ૧૭, સપ્ટેમ્બરને છેલ્લા પાંચ વર્ષથી સ્વચ્છતા દિવસરૂપે મનાવે છે. જેમાં મે પોતે હાજરી આપેલ છે. આ વર્ષે આ સંસ્થાએ વડનગર નગરપાલિકા સાથે જોડાઇને વડનગરના રહેવાસીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પ્રેરિત કરીને કાપડ બેગ નું વિતરણ મારી હાજરી માં કરેલ છે.

    MLA Gandhinagar Shambhuji Thakor
  • Jugalji-Thakar

    I genuinely impressed by the hard work done by this foundation to create an awareness among the large population in ahmedabad area about the swachhata, Increase Green Coverage segregation, No Plastics use etc. I have personally attended their program in VADNAGAR and seen the impact of their action on your Birthday 17h September 2019 team was celebrated your birthday five time consecutively as Swachhta Diwas. Team has strong belief that you are the First Leader who took Swachhta as priority after the Mahatma Gandhi & team is continuously working with your vision of SWACHH BHARAT MISSION. Team has become very aggressive to Celebrate 150TH BIRTHDAY MAHATMA GANDHI.

    Jugalji Thakor
  • Satyendra-Gour

    I am happy to be part of the Catch Foundation, which started in 2014 Dec to make Motera clean and green. With the help of local people and the team lead by Mr. Bharat Sisodia today, it has become a large social group of true social workers who wish to make changes in society.When we started, our motto was to bring cultural changes and therefore developed a team of students and did Nukad Natak. Slowey on seeing cultural change and efforts made by Bharat Bhai and team, lots of people have associated, and today Catch is not limited to Cleanliness drive but to create a sustainable society for the generation by making green and clean India.

    Satyendra Gour
parallax background

UPCOMING EVENT

Launch of Swachhta Sangram 2

Mahatma Gandhi devoted his life so that India attains 'Swarajya'. We believe the time has come to devote ourselves to 'Swachchhata' (cleanliness) of our motherland. It is our duty to serve Mother India by keeping the country neat and clean. A clean India is the best tribute we can pay to Bapu.

“हम सबका यही सपना, स्वच्छ भारत हो अपना”

Catch Foundation has launched Swachhta Sangram 2 where our volunteers would meet Society Chairmen for their permission to collect old newspapers and make paper bags. These Paper bags would be distributed to Vegetable Vendors in Local Markets to spread the message “Say No To Use Single-Use Plastic”.